સૌથી પહેલાં તમને ધનતેરશની  શુભકામના

આ પ્રકારની  લક્ષ્મી  હોય  છે.
૧. ધન  લક્ષ્મી  : જેનાથી  તમારી  અર્થવ્યવસ્થા સુદ્રઢ  થાય.

૨. ધાન્ય  લક્ષ્મી  : આજીવન  તમારા શરીરને  પોષણ  આપનારું  અન્ન  મળી  રહે.

૩. ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી  ધીરજ ખૂટે નહિ.

૪. શૌર્ય  લક્ષ્મી : જીવનમાં  વિકટ પરિસ્થિતિનો  પ્રતિકાર કરવાની  શક્તિ.

૫. વિદ્યા  લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક  ઉન્નત્તિ  કરાવનારી વિદ્યા પ્રાપ્ત થાય.

૬. ક્રિયા  લક્ષ્મી : જીવનમાં  શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઉન્નતિ કરાવનાર  કર્મ થાય.

૭. વિજય  લક્ષ્મી  :  જીવનનાં  દરેક  ક્ષેત્રમાં સફળતારુપી  વિજયની પ્રાપ્તિ.

૮. રાજ્ય  લક્ષ્મી : જે પ્રદેશમાં  રહેતા હોય તે સમૃદ્ધ હોય.

આમ આ આઠ  પ્રકારની  લક્ષ્મીનો  તમારા જીવનમાં વાસ થાય અને તમારું જીવન શારીરિક, માનસિક, આર્થિક અને  આધ્યત્મિક ક્ષેત્રે  સમૃદ્ધ  બને  એવી  ભગવાનનાં ચરણમાં પ્રાર્થના !🙏🏼

આવા અવનવા બ્લોગ વિશે માહિતી મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://cdprajapati.blogspot.com/p/blog-page.html